અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોન વિસ્તારમાં પે એન્ડ પાર્કિંગ માટે નક્કી કરેલ જગ્યામાં "પે એન્ડ પાર્કિંગ" નાં ધોરણે વાહનો પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર કમ હરાજી બાબત.